ગગન વાશી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો...
જીવન દાતા જીવન કેરા
અનુભવ તું કરી તો જો...!

Gujarati Thought by Mukesh Dhama Gadhavi : 111898361
Mukesh Dhama Gadhavi 3 years ago

જી ભાઈ જી

Mukesh Dhama Gadhavi 3 years ago

જી ભાઈ જી

Mukesh Dhama Gadhavi 3 years ago

ખુબ ખુબ આભાર...

Mukesh Dhama Gadhavi 3 years ago

હે ગગન આકાશ પર વાસ કરનારા પરમ કૃપાળુ પરમાત્મા તે બનાવેલી ધરાપત ખાલી બે ઘડી શ્વાસ લઈ નેં તો જો કેવી પરિસ્થિતિ મા માણશો એનું જીવન ગુજારે છે અને જીવન નું દાન તો આમને આપ્યું હે ઇશ્વર પણ એ જીવન નાં સારા અને કડવા અનુભવ એક વાર તો કરી ને જો....!!😊🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now