દિલને નારાજ કરવાનું કારણ શું?તે તો
પરદા પાછળ બિચારું સંતાયેલું હતું !
પેલી આંખડીઓને સજા કરો,ક્યારની
ઉલાળા કરતી'તી એના હ્રદય ઉપર ll
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111899195

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now