ઓ રૂપાળા ચંદ્ર, તું તો સૂરજથી પણ સવાયો લાગે છે,
સળગતું તારું આ સૌંદર્ય તો પ્રેમનો પડછાયો લાગે છે.
પણ અમાસે અસ્તિત્વ નથી તારા આ રૂપના ગુમાનનું,
કોના વિરહમાં વધે,ઘટે,તું પણ પ્રીતમાં ઘવાયો લાગે છે.

Gujarati Poem by Dipali Kothiya : 111900076
ધબકાર... 3 years ago

ઘવાયું કોણ નથી! તું આજે કહેતો મને, લાગણીઓથી તરબતર હું ને થાય તુય, એમાં ચાંદ શું ને સુરજ શું એ કહેતો મને, અસ્તના આલિંગનમાંએ હોઈશું કયારેક, એનાથી છૂટ્યું, જોયુ હોય તો કહેતો મને.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now