પ્રેમમાં આ પોઝ, કે પોઝિશન ખૂબ સુંદર અનુભૂતિ કરાવે છે,
પરંતુ...પરંતુ...પરંતુ,
એ બધું ત્યાં સુધી અધૂરું છે, કે
જ્યાં સુધી
એની પાછળની છેક સુધીની જવાબદારીઓને ના સમજીએ.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111901118

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now