શું હું બધાં જેમ જીવે છે,
ને જેમ કરે છે, એમ કરું છું ? કે પછી.....ખરેખર મારે જેમ જીવવું જોઈએ, કે કરવું જોઈએ એમ કરું છું ?
આ આપણાં માટે પ્રશ્ન નહીં, પરંતુ, આપણાં જીવનમાં પ્રશ્નો ઊભા કરવાવાળું સૌથી મોટું પરિબળ છે.
🙏🏻એને સમજીએ🙏🏻
Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111901242

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now