કોરી ધાકોર આંખો પણ
લાગણીથી છલકાઈ જતી
ગમ હોય કે ખુશી હોય
આંસુથી ખરડાઈ જતી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111902047

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now