ગયું પેપર રસાયણ તણું ,હૈયે હતી હામ
લગભગ પાસ કરશે, અને કાંતો થશી નાપાસ
પણ આ પાસ નાપાસ ના ઝરણા મા વહેવું અમને ફાવે છે.
કે.બી આજે નહિતો કાલે પાસ અમારી સાથે છે.

✍કેતનસિંહ બી ચુડાસમા

Gujarati Poem by Ketansinh Chudasama : 111902224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now