એકલતા જ સારી છે હવે..
સવાલ તો ઘણા કરે છે...
પણ જવાબ ની જીદ નથીં કરતી...!

-Ri.... :⁠-⁠!

Gujarati Shayri by Riddhi Trivedi : 111902231
Keyur 3 years ago

બહુ ઘહેરું છે...આ ઊંડાઈ નો અંત નથી ...

Riddhi Trivedi 3 years ago

Wahh su vat kahi...

ધબકાર... 3 years ago

હા, જીવંત હતો હું જયાં સુધી જીદ કરતો, પણ તારી લાગણીઓને અવગણી નાખતો, ખબર તને નહોતું ગમતું, તું કરમાવા લાગી, થયું અસ્ત ભલે જીદ નો, ખીલવી નાખું તને.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now