“पीने वाले को क्या चाहिए ?”

જરા દારૂના પીઠાના બારી બારણા ઉઘાડી નાંખ દોસ્ત, શરાબની સુગંધ જ મારા સુધી પહોંચી જશે. મને રસ્તો પુછવાની જરૂર નહિ પડે, દારૂખાનાના પીઠાની હવા જ મને રસ્તો બતાવી દેશે.
❤️ 😆

Gujarati Shayri by Umakant : 111902688

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now