જીંદગી ચાલી રહી છે મારી જ હારે...
સમય ચાલી રહ્યો છે મારી જ હારે...
બધા સાથે ચાલે મારી
જ હારે...
બસ હું જ નથી રહી મારી જ હારે...

-Ri.... :⁠-⁠!

Gujarati Poem by Riddhi Trivedi : 111903346

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now