સામે રહો નહીં તો સપનામાં આવશો,
નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો,
પહેલી પસંદગી છો તો એ મુજબ રહો,
બહુ દુ:ખ થશે તમે જો “અથવા”માં આવશો....

-Dr. Nilesh Thakor

Gujarati Shayri by Dr. Nilesh Thakor : 111903482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now