🙏🏻શ્રી ભવિષ્ય બદ્રીનારાયણ🙏🏻
આ તે ધામ છે જે શ્રી બદ્રીનારાયણ એ સ્વયમ ભવિષ્ય માટેની પસંદગી કરી છે. અહીં સીલા મા આપોઆપ જ શ્રી બદ્રીનારાયણ ની મૂર્તિ ધડાઈ રહી છે. ભવિષ્ય મા નર નારાયણ પર્વત એક થઈ જશે ત્યારે અહીં સંપૂર્ણ રીતે મૂર્તિ ધડાઇ જશે અને શ્રી બદ્રીનારાયણ અહીં બિરાજસે,હાલ જે બદ્રીનાથ છે તે બંધ થઈ જસે તેવી માન્યતા છે.
જય શ્રી બદ્રીનારાયણ🙏🏻🙏🏻
#શિવદૃષ્ટી

Gujarati Religious by शिवदृष्टि : 111903738

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now