યાદ બની આમ અથડાયા ના કર બારીએથી પવનની જેમ,
ભીંજવી દે આખે આખો વાછટ થી મને વરસાદ ની જેમ..!!

-Dr. Nilesh Thakor

Gujarati Shayri by Dr. Nilesh Thakor : 111903916

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now