અહમ્ ને બાજુ પર હડસેલી
પગલું ભરીએ અર્હમ તરફ
તિમિરને તિરોધાન કરી
પગરણ વાળીએ પૂંજ તરફ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111904635

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now