કારતકસુદ એકમનાં ટહૂકા
રેલાય
નવા વરસમાં આજ પગરણ
મંડાય
શુભ લાભ સ્વસ્તિક સંગ
સોહાય
સહુનાં અંતરે આજ ખુશીઓ
છલકાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111904760
Shefali 3 years ago

નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🏼

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 3 years ago

નૂતન વર્ષાભિનંદન..🎉

Shailesh Joshi 3 years ago

નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ને અનંત શુભકામનાઓ

S Sinha 3 years ago

Happy New year

Mona Ghelani 3 years ago

નૂતન વર્ષાભિનંદન..🎉

Ghanshyam Patel 3 years ago

🪔🪔 Happy New Year 🪔🪔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now