💙કઈંક સારુ જો ને,
ભીતર નહિ, પણ ખાલી ખાલી મથાળું જો ને,
લાખ ડાઘ હશે ચહેરા પર, પણ હૃદયમાં લાગણી હેઠે ધરબાયેલું જાળું જો ને,
કઈંક સારું જો ને,
મેકઅપથી તો સુંદર લાગે છે દરેક સ્ત્રી,
પણ સ્વમાનથી સજેલી સ્ત્રીનું અજવાળું જો ને
કઈંક સારુ જો ને.
-@nugami💙

Gujarati Motivational by Tr.Anita Patel : 111904812
સમીર વ્યાસ 3 years ago

વાહ! ખૂબ સરસ લખ્યું છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now