જ્યાં હા અને ના માં અસમંજ હોય
સંબધોમાં એટલીજ કસમકસ હોય.

- ડો.માધવી ઠાકર ✍️

Gujarati Poem by ડો. માધવી ઠાકર : 111904939
ધબકાર... 3 years ago

હા, થાય ને એવુંજ, ના ઇચ્છ્યું હોય એવી હા ને હા ઇચ્છ્યું હોય એવી ના... તોય બસ એ જ હા ને ના વચ્ચે જીવંત ને મૃત થતાં રહીએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now