વિચારો ના સમુદ્ર ને એનો
કિનારો મલી ગયો..
કેટલી શમા જલી ને એનો
પરવાનો મલી ગયો..
દિવો જલતો રહ્યો ને
બાતી સંગ બળતી રહી..
આજ એના પ્રેમનો એહસાસ
હદયને સ્પર્શી ગયો.
shital

Gujarati Shayri by Shital : 111906292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now