વાળીચોળીને બધું લાવી દીધું
ગામડાના ઘરમાંથી કાલિદાસ
પરંતુ શેરીમાંના શૈશવના એ ખેલ
કેમ કરીને લાવવા?

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111906684

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now