સાચું કહિયું કે મે.....🤔🙂

Gujarati Motivational by Krishna Rajput : 111907774
Krishna Rajput 3 years ago

Right 👍 thank u so much

મૃગતૃષ્ણા - પારો 3 years ago

ભીતર રહ્યો જે આતમ, ડંખે ને આંખ્યું ખૂલે... નો ખૂલે, સમજવું જન્મ ને મૃત્યુ વચ્ચેનું જીવતર જીવવાનું ભૈ શીખવું શેષ રહ્યું છે. જીવી લ્યો હર 1 પળે... ®© તરંગ 07/12/23 @ 07:26:39

Raa 3 years ago

Te aapdi bhul se hukam

HARSH DODIYA 3 years ago

આજે વ્યક્તિ પોતાના અસ્તિત્વને બીજા લોકોને સારું કેમ બતાવવું એના માટે જ પ્રયત્ન કરે છે. પછી ભલે તેના માટે કઈક ખોટું કરવું પડે. પરંતુ એ ક્યારેય એ નથી વિચારતો કે માણસ આજે આપણા વિષે સારો વિચાર કરે છે પણ એજ કાલે પાછળથી વાતો પણ કરશે. કોઈ સારો માણસ એની identity છુપાવે છે એનું કારણ એ છે કે, એને એવું હોય કે પણ રીતે સારા બનીને સમાજને બતાવશું તો એ આપણું શોષણ કરશે. ઉદાહણરૂપે મહાભારતમાં યુધિષ્ઠિર. યુધિષ્ઠિરનું character વાંચી જુઓ idea aavi jase. Navnitbhai

JUST_GS 3 years ago

આયા તૉ બધાની અંદર 😅એક અલગ માણસ જ હોય માણસ ઓળખવા તૉ ખુબ ઉંડુ જાવું પડે!

Navnit Solanki 3 years ago

Eno koi matlb bane chhe kharo?

HARSH DODIYA 3 years ago

Navnitbhai એવું જ હોય છે. આજકાલ માણસો પોતાનું અસલી રંગ તો છુપાવીને જ રાખે છે.

Navnit Solanki 3 years ago

Matlb tame je chho e tame chho j nai.... 🤣

HARSH DODIYA 3 years ago

Sachi vaat che. 👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now