કોઈ નો સ્વભાવ તમે કયારેય પણ બદલી શકતા નથી,
ઉદાહણરૂપે ડુંગળી જ લઈ લ્યો ...
ડુંગળી ને તમે ગમે તેટલા પ્રેમ થી કાપશો પણ તે તમારી આંખ માંથી આંસુ તો લાવી જ દેશે....

શુભ રાત્રી 🙂

-janvi bhoi

Gujarati Motivational by janvi bhoi : 111907831
ધબકાર... 3 years ago

હાલ તો વગર કાપે ખરીદો તોય આંખમાંથી પાણી લાવે છે. 😂🤣😂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now