મારું - તારું કરી કરી ને
શાને બાઝી મરવું ?
નથી જાણતા તમે શું કે...
કફનને નથી હોતું ગજવું...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111909069

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now