તને તો માત્ર આ રૂડા
હસતા હોઠ જ દેખાય છે કાલિદાસ
વાસ્તવમાં આંસુઓના ઘોડાપૂરને
અમે પાંપણની પલકોમા બાંધ્યા છે !

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111910900

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now