પ્રકૃતિ છે માણસની,
મફત મળે ત્યાં સુધી બધું જ સારું લાગે,
માંગે જો મૂલ્ય તો જગત આખું ખારું લાગે...
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111911026

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now