આવ્યું ફરીથી એક નવું વર્ષ,
લઈને આશાનું કિરણ,
બતાવી દો તમારું સર્વશ્રેષ્ઠ અહીં,
પામો સફળતા પોતાની મહેનત થકી.
થાય પૂર્ણ સપનાં સૌનાં,
હોય જો એ એમને કામનાં.
રહે ઈશ કૃપા સૌ ઉપર,
ન રહે નિરાશા જીવનમાં.

નવા વર્ષની શુભેચ્છાઓ💐



મારા તરફથી ગાણિતિક શુભેચ્છાઓ💐

Gujarati Thought by Tr Mrs Snehal Rajan Jani : 111911749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now