ખબર નહીં શું થાય છે સૌને?
યાદ કરી જૂનાં દિવસો ભાવવિભોર થાય છે લોકો!
નથી ખોટું યાદ કરવું એ દિવસો,
પણ શાને ભૂલી જાય છે વર્તમાન દિવસો?

-Tr. Mrs. Snehal Jani

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111911905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now