હૃદય ને તકલીફ
તો
હૃદય માં રહેનાર જ આપી શકે..
બાકી
બીજા કોઈ ને
તો અમે એ હક પણ નથી આપતા...

-Anurag Basu

Gujarati Microfiction by Anurag Basu : 111913158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now