અતિત પણ તું ,
વર્તમાન પણ તું,
ફરક માત્ર એટલો છે
પેલા તારો સાથ હતો,
હવે બસ તારી યાદ💔

-Alpa Nirmal

Gujarati Shayri by Alpa Nirmal : 111913453

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now