આજ ફરી એજ સુરજ ઉગ્યો છે ,
વષૉ પેહલા જ્યા પેહલી વાર મળ્યા હતા એ જ સ્થળે ઉગ્યો છે....
ત્યારે પણ તુ મારા માટે અજાણ્યો હતો ને , આજ પણ તુ મારા માટે અજાણ્યો જ છે ,
બસ ખાસ તો એ સમય હતો જે આ વષૉ ની વચ્ચે વીત્યો છે.....
આજ ફરી એજ સુરજ ઉગ્યો છે.....

Gujarati Shayri by Pihu : 111913727

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now