સારા અનુભવથી ખરાબ માણસ બદલાય કે ના બદલાય.

પણ ખરાબ અનુભવથી સારો માણસ જરૂર બદલાઈ જાય છે.

🌻🌻🌻🌻🌻

-jighnasa solanki

Gujarati Thought by jighnasa solanki : 111914444
Pandya Ravi 3 years ago

એકદમ સાચી વાત કરી

jighnasa solanki 3 years ago

હા .પણ સતત થતા કડવા અનુભવોથી બદલાઈ જાય છે.

Mona Ghelani 3 years ago

મૂળ સ્વભાવ થી સારા માણસ જલ્દી થી બદલાતા નથી....

Navnit Solanki 3 years ago

Pate ki baat he pyare.। 🙏👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now