ખુબસુરતી ને
કદાચ,
પૈસા થી ખરીદી શકાય🤔
પરંતુ,
લાગણી મેળવવા
તો,
માત્ર ને માત્ર ❤️
લાગણી જ ખર્ચ કરવી પડે❤️...

-Anurag Basu

Gujarati Microfiction by Anurag Basu : 111915104

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now