कोई प्रेमी को,
कोई प्रेयसी को,
कोई मां बाबा को,
कोई परम स्नेही को,
कोई फ़ौजी भाईयों को
....
सब गुलाब देकर
अपनी भावनाएं प्रकट कर रहे हैं

इन सब के बीच
"गुलाब"
क्या महसूस करता होगा?
Happy Rose Day?
???
... Abhipsha...

Hindi Thought by Riddhi Patoliya : 111917267
वात्सल्य 3 years ago

ગુલાબનું ફૂલ ભગવાનના શિર ઉપર ચડે ત્યારે તેનું ખીલવું સાર્થક બની જાય છે પરંતુ એ ફૂલ કોઈની અર્થી ઉપર ચડે ત્યારે દુઃખી હોય છે. અને એ ફૂલ ગમતી વ્યક્તિને મળે ત્યારે તે તો ખૂબ ખુશ હોય છે કેમકે બે જીવનું મિલન ફૂલ થકી મઘમઘવા લાગે છે.પરંતુ એ ફૂલ તેના છોડમાંથી તોડી મરડી કોઈએ રસ્તે ફેંકી દીધું હોય ત્યારે જુતાં ના નીચે કચડાઈ ને જે લાલ રંગ વહે છે તે તેની વેદનાનાં આસું હોય છે. - વાત્સલ્ય 🌹🙏🌹

J Rajput 3 years ago

Happy Rose 🌹 day

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now