આપણી કુંડળીનાં ગ્રહોને આપણે પોતે જ,
સહેજ પણ નથી હલાવતાં, કેમકે.....
આપણે જેટલાં પ્રમાણમાં આપણું મગજ ચલાવીએ છીએને,
એટલાં પ્રમાણમાં આપણે આપણાં હાથપગ નથી ચલાવતાં.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111917398

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now