કાતર સામાન્ય રીતે કાપડ વેતરવાનું કે કાગળ કાપવાનુ કામ કરે છે.પરંતુ ક્યારેક કાતર પતંગની ધારદાર દોરીએ વિંટળાયેલ પંખીને બચાવવાનું કામ પણ કરે છે.
કોઈ પણ વસ્તુ ક્યારે ઉપયોગમાં આવે તે નક્કી નથી હોતું.માટે કોઈ પણ વસ્તુ નકામી સમજી ફેંકી ના દેશો.
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111917764

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now