ચુંબન માં તું ઝરમર છે...
ને આલિંગન માં મુશળધાર..!!
તસતસતું ચુંબન,
હોઠો પર કરી ..
જાણે સૂકાં પડેલાં રણમાં
ગુલાબ ખીલવી ગઈ.’

-Krishna 💞

Gujarati Shayri by Krishna Rajput : 111918116
Navnit Solanki 3 years ago

Are baap re savar savar maa..

Umesh Donga 3 years ago

જેમ કચ્છ ના રણ🌵🌵 મા હરીયાળી આવી તેમ.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now