ડાળે ડાળે ઝૂલે છે
પારણાં
રાધાને શ્યામ લાગે છે
સોહામણાં
વસંતપંચમીના આપી
વધામણાં
હૈયાનાં હેતથી કરે
ઊછામણાં…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111918303
S Sinha 3 years ago

🙏🙏 Happy Basant panchami

Falguni Dost 3 years ago

વસંત પંચમી ની શુભકામનાઓ 🙏 ખુબ સરસ પંક્તિઓને અનુરૂપ ચિત્ર✍🏻👌🏻👌🏻❤🙏

Divyesh Patel 3 years ago

વસંતપંચમી ની હાર્દિક શુભકામના 🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now