🙏🙏દરેક સમસ્યાઓનું સમાધાન "સંવાદથી" થાય છે,

પરસ્પર જો "લડે" બાંધવો તો શત્રુઓ ખુબ "ખુશ" થાય છે,

સરહદ પર "જવાન શોભે", 'કિશાન ખેતરે' ખુશ થાય છે,

જ્યાં "જવાન- કિશાન" પરસ્પર લડે ત્યાં 'રાષ્ટ્રને' જ નુકસાન થાય છે,,!!

-Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111918520

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now