સ્વાર્થથી ભરેલી આ દુનિયા મતલબથી ચાલે છે માટે,
"લાગણી" અને "લાપસી"
સામેવાળાની
"પાચન ક્ષમતા"
મુજબ પીરસવી.

🌷🌷🌷🌷🌷

-jighnasa solanki

Gujarati Motivational by jighnasa solanki : 111919098
Pandya Ravi 3 years ago

મને તો સારુ જ્ઞાન મળે એ માટે ગમે તે પુસ્તક માં રસ પડે છે

jighnasa solanki 3 years ago

તમારા રસના વિષયો કયા છે મને ના ખબર હોય. તમને વાંચીને ગમે એવા પુસ્તકો વાચી શકો છો.

Pandya Ravi 3 years ago

હા હો તે પણ છે હો પુસ્તકો નામ સજેસ્ટ કરો

jighnasa solanki 3 years ago

સારા પુસ્તકોનુ નિયમિત વાંચન કરો એમાથી ઘણુ જ્ઞાન મળી જશે. ટ્યુશન ની જરુર નહી પડે.

Pandya Ravi 3 years ago

વાહ વાહ તમે તો બહુ જ્ઞાન ધરાવો છો થોડું ટ્યુશન આપતા જાવ

man patel 3 years ago

Exelent..... બહુ જ સરસ લખ્યું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now