“પ્રેમમાં ના કોઇ નડતર હોય છે ,
લાગણીનું કદિ ના ચણતર હોય છે .

હોય જગમાં છો ભલે ગણત્રી બધે ,
સ્નેહનું ના કોઇ ગણતર હોય છે “
💕.

Gujarati Shayri by Umakant : 111927713

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now