તું પૂનમના ચાંદથી પણ સુંદર છે,
એવું કહેનારા પતિ મહાશય
જો આજે ચાંદ જોવામાં મગ્ન હોય તો
એમના પર નારાજ ન થશો,
આજના ચાંદથી સુંદર તો
કોઈ હોય જે ન શકે ને!
શરદ પુનમની શુભકામનાઓ!!
-તની

Gujarati Whatsapp-Status by Hemali Ponda તની : 111954541
वात्सल्य 2 years ago

બધા પુરુષોને ઘરમાં કોઈ દિવસ ના આથમતા ચાંદ કરતાં આકાશના ચાંદને જોવાની ટેવ છે.શું કરીએ પારકા બૈરાં.........!!!!!😄😄😄😄😄😄

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now