તુ લખે દિલ ની લાગણી ઓ ને કાગળે,
હું રદય માં કંડારું એને,
શબ્દો તારા દિલ થી લખાયેલાં,
હું દિલ માં ઉતારું એને...
- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 111954909
Vicky 2 years ago

લખું તો શબ્દ તું છે.. વિચારું તો ખયાલ તું છે.. માંગુ તો દુઆ તું છે... સાચું કહું તો બસ પ્રેમ તું છે.. જૉરદાર...👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now