તમારા તમારા ઈ- વોલેટમાં
બેલેન્સ હંમેશા વધતું રહે!
જેથી જરૂરતો પૂરી થતી રહે!
તમારા બેંક એકાઉન્ટમાં
ક્રેડિટ સતત વધતી રહે!
જેથી ડેબિટની ચિંતા ન રહે!
તમારું પાકીટ માસ્ટર્ર કાર્ડથી
કાયમ ભરેલું રહે!
જેથી ઓનલાઈન પેમેન્ટ થતા રહે!
સાથે ખિસ્સામાં થોડુ પરચૂરણ રહે,
જેથી ગરીબની ઝોળી પણ ભરાતી રહે!!
ધનતેરસની શુભકામનાઓ!!
-તની

Gujarati Whatsapp-Status by Hemali Ponda તની : 111956101
Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્..👌✍️ આપને પણ ધન ઐશ્વર્ય અને સમૃદ્ધિ ભરી શુભેચ્છાઓ ધનતેરસ ની

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now