🙏🙏સવાર સવારમાં સુર્યનો કુમળાં તડકો માણવા મળે,

બપોર ટાણે ભોજન જો શાંતિથી ઘરે જમવા મળે,

સંધ્યા ટાણે અગાશી પર ચા સાથે થોડું ચાલવા મળે,

કહો, આથી વિશેષ સંતોષની બીજી વ્યાખ્યા શું મળે ?🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111956932
Parmar Mayur 2 years ago

રીઝવાન?

Parmar Mayur 2 years ago

ઓકે નો પ્રોબ્લેમ બાય

Parmar Mayur 2 years ago

જે ચાહું તે સપનામાં આવે, સપનામાં આવે તે સવારે મળે, એથી વિશેષ બીજું શું મળે. આંખ ખોલે ઈરછા તારી ફળે.

Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્.. શમણું એક એવુ મળે... ચાહું તે બધું જ મળે.. આંખ ખોલું ને જણ કોઈ... મારુ મળે... ખૂબ સરસ મનોભાવ..

Parmar Mayur 2 years ago

જીવનમાં ખરેખર સારો ખોરાક, નિરોગી શરીર અને ચિંતા વગરનો સમય જો આપણે મળે તો આપણે નસીબદાર જ છીએ.

Mrs Farida Desar foram 2 years ago

ઓહો..જીવન ની વ્યાખ્યા બખૂબી રજુ કરી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now