નળીયા બેઠાં, લાકડીઓના ટેકે,
લાકડીઓ બેઠી દિવાલોના ટેકે,
દિવાલો ચરાણી પથ્થરોના ટેકે,
પથ્થરો બન્યાં કણ-કણ માટીઓના ટેકે,
સૌનો સાથ હોય તો કેવો ઊભો રાખે આ ટેકો.

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111956948

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now