કયારેક દૂર થી દેખાતું જળ,
ઝાંઝવા હોઈ એમ પણ બને...
જિંદગી જેટલી દેખાય છે,
એટલી ખૂબસૂરત નથી હોતી...
શુભ રાત્રી..
- Mrs Farida Desar foram

Gujarati Motivational by Mrs Farida Desar foram : 111957035
Mrs Farida Desar foram 2 years ago

ખુબ આભાર એ તો બહુ વર્ષો પહેલા લખેલું છે

Mrs Farida Desar foram 2 years ago

આભાર આપ નો

Parmar Mayur 2 years ago

ખુબ જ સરસ ✍️✍️

Mrs Farida Desar foram 2 years ago

મળે છે બે દિલ મળવા થકી, સમજનાર ના કોઇ મળે છે.. જીવાય છે જીંદગી જીવવા થકી, ને, દિવસો એમ કપાય છે...

Parmar Mayur 2 years ago

🙏🙏જીંદગી ઝાંઝવાનું જળ તો ના કહી શકું જો શોધનાર સાથે કોઈ આપણું હોય તો, જીંદગી ભલે દેખાતી હોય કઠિન સરળ થઈ જાય જો સમજનાર કોઈ આપણું હોય તો.🦚🦚

Vicky 2 years ago

ક્લાસિક...👌✍️ દર્દ તો તે જ દે છે... જેને આપણા માનીએ છીએ... અજનબી તો સ્હેજ ઠોકર વાગે ને... સોરી બોલે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now