વર્ષ ૨૦૨૪ ખુબ સારું રહ્યું
જે જોઇતું હતું બધું મળ્યું
હજું એક વ્યક્તિ નો ખાલીપો છે
ડિસેમ્બર નાં અંત સુધી માં મેળવવા માટે નાં જોરદાર પ્રયત્નો ચાલુ છે.
પ્રયત્નો નું પરિણામ પ્રારબ્ધ આપે તો સોને પે સુહાઞા

આ વખતે મેડમ નાં હાથે કેક કપાવી મેડમ નો બર્થ ડે સેલિબ્રેટ કરવાની ઇચ્છા છે.

મેડમ માની જાય તો યાદગાર બર્થ ડે પાર્ટી


જેવી મહાદેવ ની ઇચ્છા

શુભ રાત્રી

Gujarati Story by PRADYUMANSINH MAKWANA : 111959564

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now