Ketan 2 years ago

કેમ તમારે બદલા નથી લેવાના કોઈ સાથે...અને ફરવાનું ને શોપિંગનું કોક સારા માણસ સાથે ગોઠવો સેફાલીજી તો કંજૂસ છે😝😝😜 @falguni dost

Divyesh Patel 2 years ago

હા એ જ કરજો શોપિંગ 😅😅😅

Falguni Dost 2 years ago

તો આપણે બંને લોન્ગ ડ્રાઈવ પર ફરવાનું ને શોપિંગ કરવાનું જ કામ કરશું.. ખરું ને? @ shefaliji

Ketan 2 years ago

ઈતો ક્યારેક સામે મળે તયે ખબર પડે...શ્રદ્ધા અંધ હે કી દેખતી હે🤣

Tr Mrs Snehal Rajan Jani 2 years ago

અંધશ્રદ્ધા

Shefali 2 years ago

હાસ્તો.. જીવતા જીવ જે કરી ના શકે એ મરી ને કરે 🤣

Divyesh Patel 2 years ago

કેતનભાઇ જે ઈચ્છા જીવતા પુરી ના કરી શકીએ એ મરી ગયા પછી પુરી તો કરવી ને 😅😅😅

Ketan 2 years ago

એટલે મયરા પછીય બદલાની ભાવના તો જીવતીજ રહે એમને😂

Shefali 2 years ago

જેની જોડે બદલો લેવાનો હોય એ સગા અહીંયા હોય એટલે 😛🤣

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now