https://www.facebook.com/share/v/183ojxDXKr/?mibextid=xfxF2i

પ્લીઝ માની જાવ મેડમ
ભલે વર્ષ 2025 આવે કે 2055 આવે સનાતન સત્ય એ છે કે આપણે બન્ને એકબીજાને ભુલી શકવા નાં નથી અને એકબીજા ને ભુલવા માટે આપણે બન્ને 2022 થી પ્રયત્નો કરી એ છીએ પણ સફળતા નથી મળતી.હુ તમારી સાથે વાત કરવા મારા થી બનતા તમામ પ્રયત્નો કરું છું અને તમે એ રસ્તા પણ બંધ કરો છો.મેડમ માની જાવ પ્લીઝ આજે નહીં તો કાલે બન્ને ને એકબીજા વગર નહીં ચાલે.

Gujarati Questions by PRADYUMANSINH MAKWANA : 111963935

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now