જીવનમાં બધું વિધિના વિધાનથી જ થતું હોય તો કોઈ કાર્ય પાછળ કરેલી મહેનત કે પ્રયત્નનો કંઈ અર્થ ખરો? જીવનમાં સફળતા નસીબથી મળે કે મહેનતથી? યથાર્થ મહેનત કર્યા પછી પણ સફળતા ન મળે તો ભાગ્ય ઉપર ભરોસો કરી શકાય? સાચો પુરુષાર્થ અને પ્રારબ્ધ કોને કહેવાય? ચાલો મેળવીએ આ તમામ પ્રશ્નોનું સમાધાન આ વિડીયોમાં...

Watch here: https://youtu.be/lcD6bvAnmf0

#successtips #successsecrets #successmindset #lifelessons #LifeAdvice #Trending #DadaBhagwanFoundation

Gujarati Whatsapp-Status by Dada Bhagwan : 111965313

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now