તેનું શરારતી મન આ શરારતી આંખોમાં વસી ગયું,
જાણે મૃત ઇરછાઓ પર અમૃત થોડું વરસી ગયું,

- Parmar Mayur

Gujarati Romance by Parmar Mayur : 111965348
Parmar Mayur 2 years ago

વાહ,,👌👌 ખુબજ સરસ

Mrs Farida Desar foram 2 years ago

કેટલું સરસ.... કોઇ વરસી ગયું, કોઈ તરસી ગયું, કોઈ સહારે કોઈના, ડૂબતું, તરી ગયું.... જુઓ ને ફોરમ, શબ્દો ને લાગણી નું, સરનામું એમ, જડી ગયું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now